Gujarati Good Night videos by AJ Arpit Watch Free

Published On : 08-Jan-2019 09:00pm

859 views

38 Comments

Kinjal Patel Lucky videos on Matrubharti
Kinjal Patel Lucky 6 year ago

સરસ

Vijay Senma Lunashan videos on Matrubharti
Vijay Senma Lunashan 6 year ago

ખર દુનિયામાં આજે એવાપણ ઈમાનદાર લોકોછે જે આપણી નજરે પડતાં નથી જે સારા સમાજસેવકો અને દાતાઓ છે એવી વાતો ક્યાંય સમાચાર માં જોવા કે સાંભળવા નહીં મળે જે પોતાનાં કાર્યો ઈમાનદારીથી નિભાવે છે....AJ અર્પિત એ ખૂબ સરસ MATRUBHARTI મા વાત કરી...મને બહુ પસંદ પડી...

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

હા..... અને છેલ્લી વખતની ભૂલમાંથી મળતી મોટી અને સાચી શીખ.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

કહેવાય છે ને કે અનુભવ જ સાચો શિક્ષક છે

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

સારું ને દુનિયા હરેક રંગ નો અનુભવ કરાવતી રહે છે..... એ થકી જ તો આપણે સહુ વધુ ને વધુ અનુભવી કાબીલ અને સમજુ બનતા જઈએછીએ....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર હિના

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

એમાં હું પણ બેમત નથી @Anita

HINA DASA videos on Matrubharti
HINA DASA Matrubharti Verified 6 year ago

વાહ ખૂબ સરસ વાત....

patel videos on Matrubharti
patel 6 year ago

અનુભવી છે આ દુનિયા બધા રંગ ચખાડવામાં પાછી જ નથી પડતી

patel videos on Matrubharti
patel 6 year ago

લાગણી ની જગ્યા ફોન ને આપી દીધી છે

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

એવું સાવ પણ નથી, આ દુનિયા ઘણા surprise આપતી રહે છે

patel videos on Matrubharti
patel 6 year ago

લાગણી તો જાણે રહી જ નથી

patel videos on Matrubharti
patel 6 year ago

અત્યારના જમાનામાં કોઈ કાયર છે તો માણસાઈ માં

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

સત્યનો મારગ છે શૂરાનો નહી કાયરનું કામ જોને :) @Anita

patel videos on Matrubharti
patel 6 year ago

સહન કરીને પણ એ આ બધી વસ્તુને વળગી રહે એ મોટી વાત છે

patel videos on Matrubharti
patel 6 year ago

એક વાત એ પણ છે જે પ્રામાણિક છે ઉદાર છે સાચું બોલનાર છે એને સહન પણ ઘણું કરવું પડતું હોય છે.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

સત્યવચન simran

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

ખૂબ સરસ વાત કરી.... પ્રમાણિકતા જ વ્યક્તિ નું એકમાત્ર ઉમદા વ્યક્તિત્વ છતું કરે છે.....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

એ લોકો માટે મારી પાસે શબ્દ નથી. કદાચ એમના કર્મો જ આ દુનિયા ને ચાલવા માટે બળતણ પુરૂ પાડે છે. એ બધા જ સજ્જનો ને મારા દિલથી અભિનંદન ને તમારો પણ પ્રસંગ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર:)

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 6 year ago

માણસાઈ પોતે જ એક ધર્મ છે...હૂઁ પણ હોસ્પિટલ માં જ જોબ કરું છું..થોડા દિવસ થી એક વૃદ્ધ કાકી ત્યાં એડમિટ હતાં..એમનાં પાસે હોસ્પિટલ માં ભરવા માટે પુરતા પૈસા ન હતાં...થોડા દિવસ પછી એક ભાઈ આવ્યાં..એમને કહ્યુ કે પોતે એ કાકી નાં 1987 ની batch ના studants છે..અને એ આંખી batch વોટ્સએપ ગ્રુપ through મળ્યા..અને નક્કી કર્યું કે પોતાના teacher ને હોસ્પિટલ ની સારવાર માટે આર્થિક મદદ કરશે..અને બધા મળી ને હોસ્પિટલ નું payment કર્યું..

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર રાજ, પણ હું તો કહું છું કે માણસાઈ કોઈ વ્યવસાય પૂરતી સીમિત ન હોય

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 6 year ago

સાચી વાત ajarpit

Raj Songara videos on Matrubharti
Raj Songara 6 year ago

આ વાત માત્ર આ ડૉક્ટર ની નથી દેશ નાં દરેક ડૉક્ટર માટે ની છે. કે દરેક નાં સમજણ પડે.કે સાચી માણસાઈ કોને કહેવાય???ખૂબ સરસ દોસ્ત.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

હું તો માનું છું કે ઈમાનદારી માણસાઈ નો મૂળભૂત ગુણધર્મ છે ને માણસાઈ કદી ગરીબ ન હોય

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

સાચે જ ગરીબ ના કહી શકાય. મને પણ જ્યારે પ્રથમવાર સ્ક્રિપ્ટ મળી તો મને પણ શાળા ની ગુજરાતીની પુસ્તક યાદ આવી ગયી. આ વાર્તા બાળપણનો પણ એક ભાગ છે આભાર પદ્મક્ષીબેન

aateka Valiulla videos on Matrubharti
aateka Valiulla 6 year ago

ખૂબ સાચી વાત...ઈમાનદારી હજુ પણ લોકો ના લોહી માં વહે છે..ખાસકરી ને ગરીબ લોકો..કારણ કે એ લોકો મેહનત નું મહત્વ જાણતા હોઇ છે..

Padmaxi videos on Matrubharti
Padmaxi 6 year ago

આ વાર્તા મે વાચી તી...કોની એ ભૂલી ગઈ તી...તમે યાદ કરાવી @Arpitbhai....આભાર.જેનું હદય સમૃદ્ધ તેને કયાંથી ગરીબ કહેવાય....ખૂબ સરસ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

Thanks bhai

spshayar videos on Matrubharti
spshayar Matrubharti Verified 6 year ago

any ways .. nyc bro .. keep it up

spshayar videos on Matrubharti
spshayar Matrubharti Verified 6 year ago

ok thnq bro...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

Thanks, Nisha:)

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

well i just shoot so pardon me, but i dont know:)

Nisha Sindha videos on Matrubharti
Nisha Sindha 6 year ago

nice video

spshayar videos on Matrubharti
spshayar Matrubharti Verified 6 year ago

who editor ?

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

i dont brother, editor does that

spshayar videos on Matrubharti
spshayar Matrubharti Verified 6 year ago

how to set this background ?? plz tell me bro .. ?

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

सही बात है, काफी बार तो शब्द ही व्यक्ति का पर्याय बन जाता है मिथिलेश.

Mithilesh Rao videos on Matrubharti
Mithilesh Rao 6 year ago

ईमानदार व्यक्ति की पहचान ही ,इमानदारी है